આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

ઋણ સ્વીકાર

'સનાતન જાગૃતિ' દ્વારા ચાલુ થયેલ આ મહા યજ્ઞમાં વિવિધ રીતે મદદરૂપ થનાર દરેક સાધક મિત્રોનો ઋણ સ્વીકાર કરતાં આનંદની અનુભૂતિ થાય છે. તમામ પ્રેમભરી આહૂતિને કારણે જ આજે આ યજ્ઞ દિવ્ય અને ભવ્ય રીતે કાર્યરત છે. આપનો સહકાર આ જ રીતે મળતો રહે એવી અપેક્ષા.
 
> સૌ પ્રથમ તો એ તમામ વાચકગણનો ખૂબ-ખૂબ આભાર જેમના અવિરત અભિપ્રાયને કારણે આ મહાન કાર્ય કરવાની પ્રેરણા મળતી રહે છે.
> તમામ પુસ્તક પ્રકાશકનો, ખાસ કરીને ગીતાપ્રેસનો ખૂબ-ખૂબ આભાર, જેમના દ્વારા પ્રકાશિત પુસ્તકોમાંથી અનેકવિધ રચનાઓ 'સનાતન જાગૃતિ' પર પ્રકાશિત કરવામાં આવે છે.
> તમામ હિંદી તથા ગુજરાતી બ્લોગ અને વેબસાઇટ ચાલકોની જેમણે 'સનાતન જાગૃતિ' ના પ્રચાર અને વિકાસ માટે એમની વેબસાઇટ પર 'સનાતન જાગૃતિ' ના વિજ્ઞાપન આપ્યા છે.
> વિનય ખત્રી 'અનિમેષ' ભાઈનો આભાર, જેમણે તેમના ફન-એન-ગ્યાન ટૂલબારમાં 'સનાતન જાગૃતિ' નો સમાવેશ કર્યો.
> મૃગેશભાઈ શાહનો આભાર, જેમણે તેમની વેબસાઇટ રીડગુજરાતી.કોમ પરના 'ગુજરાતી વેબસાઇટસ્' પૃષ્ઠ પર 'સનાતન જાગૃતિ' નો સમાવેશ કર્યો.
 
સાભાર,
સનાતન જાગૃતિ
http://www.sanatanjagruti.org/
GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ