યોગદાનની યાદી
- 429 reads
'સનાતન જાગૃતિ' દ્વારા ચાલુ થયેલ આ મહા યજ્ઞમાં વિવિધ રીતે મદદરૂપ થનાર દરેક સાધક મિત્રોનો ઋણ સ્વીકાર કરતાં આનંદની અનુભૂતિ થાય છે. તમામ પ્રેમભરી આહૂતિને કારણે જ આજે આ યજ્ઞ દિવ્ય અને ભવ્ય રીતે કાર્યરત છે. આપનો સહકાર આ જ રીતે મળતો રહે એવી અપેક્ષા.
| ક્રમ | સહયોગ કર્તાનું નામ | સહયોગ પ્રકાર | અન્ય માહિતિ |
| ૧ | રાજેન્દ્ર શુક્લ | જોડણી/વ્યાકરણ સુધારો | - |

