સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
દયાનંદ સરસ્વતી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

વિડિઓ વિભાગ

Syndicate content
કથા-પ્રવચન
ભગવદ્ ગીતા પ્રવચન (અધ્યાય ૨ શ્લોક ૨૩-૨૮)

આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (ભીંજવી ન શકાય એવું) અને નિઃસંદેહ અશોષ્ય (શોષી ન શકાય એવું) છે તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર અને સનાતન છે.

થાળ
થાકોરજી થાળ - આવો આવો તમે

પ્રસ્તુત છે થાકોરજીની થાળ. ગાયક છે શ્રી મતિ હર્ષા જોશી.

વેદાન્ત
શ્રી મદ્ ભગવદ્ ગીતા - મહાભારત ધારાવાહિક માંથી

પ્રસ્તુત છે “શ્રી મદ્ ભાગવદ્ ગીતા” – બલદેવ રાજ ચોપડા (બી. આર. ચોપડા) દ્વારા બનાવવામાં આવેલ “મહાભારત” ધારાવાહિક માંથી

કથા-પ્રવચન
ગીતા દર્શન

પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે સ્વામી શાશ્વતાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો.

કથા-પ્રવચન
શું ગુરુની આવશ્યકતા છે?

સન ૨૦૦૭ માં આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવેલ પ્રવચનો. આ પ્રવચન કેનેડાના બ્રામ્પ્ટન શહેરમાં આવેલ સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે કરવામાં આવેલ. આ પ્રવચનો ખૂબ જ જ્ઞાન સભર છે. આશા છે આપણને આ પ્રવચનોના માધ્યમથી આચાર્ય શ્રી પાસેથી ઘણું જાણવા અને શીખવા મળશે.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.