સુવિચાર - મહાવીર સ્વામી - 27 Jun 2009 - 8:10am

Quotation Category: 
Quotation: 
જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.
Quotation Author: 
મહાવીર સ્વામી