આરતી

जय भगवद् गीते, जय भगवद् गीते । हरि-हिय-कमल-विहारिणि सुन्दर सुपुनीते ॥ कर्म-सुमर्म-प्रकाशिनि कामासक्तिहरा । तत्त्वज्ञान-विकाशिनि विद्या ब्रह्म परा ॥ जय ॥
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા; પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ... કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા; ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં, મા જયો જયો મા જગદંબે ...
હે શિવ ! હે ઓંકાર ! હે પ્રભુ ! આપની જય હો. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવોના સમુહ કલ્યાણકારી મહેશજી સાથે આપ મારા કષ્ટોનું હરણ કરો.
આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના અભિન્ન અંગ છે.
હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા ક્ષણભરમાં દૂર કરી દો છો.
જેમની માતા પાર્વતી છે અને પિતા મહાદેવ શિવ શંકર છે એ ગણેશજીની જય હો... હે કૃપાનિધિ ! આપને એક દંત અને ચાર ભૂજાઓ છે. આપના માથા પર સિંદૂરનું તિલક શોભાયમાન છે અને આપ ઉંદરની સવારી કરો છો. આપની જય હો, જય હો...