વેદાન્ત
પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી...
અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.
બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના...