બોધ-ઉપદેશ
ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ નેતિક નિયમો અગિયાર છે જેમાં સત્ય, અહીંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, સર્વધર્મ,...
જીવન સંગ્રામમાં પરમ સુખ, શાંતિ, ને આનંદ કોઈ પણ પદાર્થ આપી શકે જ નહી. જગતની કોઈ પણ નિર્જીવ વસ્તુને પગે લાગવાથી સુખ-શાંતિ મળે જ નહી જેથી એ ભ્રમમાંથી પ્રથમ તો બહાર નીકળો.
પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે. આ બંને મુદ્દાઓ એકી સાથે ધ્યાનમાં રહેવા જોઈએ. જો કોઈ મનુષ્ય માત્ર સાદગી બતાવવા ખાતર સાદું જીવન જીવે તો એ ખરેખર સાદું...
આપણી અધૂરી સાધનામાં પૂર્ણતા લાવવા માટે આપણે વેદાન્તની સાથે ધ્યાન, પૂજા અને યોગ દ્વારા માનવ સમાજમાં ખુદને નિરંતર એક આદર્શ માનવ બનવાના પ્રયાસમાં લાગી રહેવું જોઈએ. આપણે આ વ્યવહારિક તથ્યની અપેક્ષા નહીં...
બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ...
જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન;
ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય...
ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન;
ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન...
શ્રી અર્જુન બોલ્યા.....
સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ?
બોલે રહે ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો
જ્યારે ઉપનિષદ આપણને 'तत् त्वं असि' (તું તે છે) નું સંબોધન કે ઉદઘોષ કરે છે, ત્યારે આપણા મનમાં એ પૂર્ણતયા સ્પષ્ટ હોવું જોઇએ કે 'તું' શબ્દનો અભિપ્રાય શું છે. જ્યારે 'તું' ને સ્પષ્ટતા અને સૂક્ષ્મતા...
મદ્ય અને માંસ આ બન્ને રાક્ષસ, ભૂત, પિશાચ આદિનો ખોરાક છે; દેવતા અને મનુષ્યનો ખોરાક માંસ નથી. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે દેવતાને પ્રસન્ન કરવા માટે પણ પશુની બલી ન ચઢાવે તથા સ્વયં પણ એનું ભક્ષણ ન કરે.
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?