કાવ્ય-પદ્ય-પદ

સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું, કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું... ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન, ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન...
સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે... સરળ ચિત્ત
म्हारां री गिरधर गोपाल दूसरां णा कूयां । दूसरां णां कूयां साधां सफल लोक जूयां । भाया छांणयां, बन्धा छांड्यां सगां भूयां ।
ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા.