પ્રાર્થના

એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો; યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧ સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો; પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો...
અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે... લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...
બુદ્ધિની સાથે બળ તું, દઈ દે મને ઓ દાતા ! સંધ્યા ઉષાને વંદુ, હર પળ તને ઓ દાતા ! સંભળાવ તું સદા સત, દેખાદજે તું સારું, બોલું કદી ના ખોટું, નિશદિન હો ધ્યાન તારું. બુદ્ધિની સાથે...
તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું, નિત્ય નિરંતર ધ્યાન ધરું ભર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ, વિશ્વેશ પદે હું પ્રણામ કરું પ્રેરો રવિ મતિ સદગતિ આપે, એ વચનો મુખથી ઉચારું. તે...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી; રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું. કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા;
आना पवन कुमार, हमारे ईस मंदिर में आप भी आना, संग राम जी को लाना, हरे रामा, हरे रामा, रामा रामा, हरे हरे, आप भी आना संग रामा जी को लाना,
हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ   तू स्वर की देवी ये संगीत तुझ से, हर शब्द तेरा है हर गीत तुझ से,
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले । श्री गंगाजी का तट हो, या यमुनाजी का बट हो, मेरा सांवरा निकट हो... जब प्राण...
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો; તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ ! તમને નમસ્કાર, નમસ્કાર... તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો, તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.