Home

ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
- વેદવ્યાસ

શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ

નવીનતમ રચનાઓ

નવીનતમ રચનાઓ

પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....

ગીતા અમૃત

પોતપોતાની જગા ઉપર ઊભા રહેલા તે સઘળાં બાંધવોને જોઇને એ કુંતીનંદન અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઇને વિષાદ કરતા આ વચનો બોલ્યા.

અન્યાન્ય રચનાઓ

અન્યાન્ય રચનાઓ

શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
હજારો વર્ષોથી આપણા ભારત દેશમાં અભિવાદન કરવાની, નમસ્કાર કરવાની, નમસ્તે કરીને આપણા વડીલો પાસેથી આશિષ...
શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ...
આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું...
ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ...

ઉભરતી રચનાઓ

ઉભરતી રચનાઓ

વેદ વાણી

વ્રત અર્થાત્ સત્ય નિયમના પાલનથી મનુષ્ય દીક્ષા પ્રાપ્ત કરે છે, દીક્ષાથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્તિથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધા દ્વારા સત્ય પ્રાપ્ત કરે છે.
यजुर्वेद २९/३०

લોકપ્રિય રચનાઓ

લોકપ્રિય રચનાઓ

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ   तू स्वर की देवी ये संगीत तुझ से, हर शब्द...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી; રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી...