સુવિચાર - ગોસ્વામી તુલસીદાસ - 27 Jun 2009 - 8:44am

Quotation Category: 
Quotation: 
પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
Quotation Author: 
ગોસ્વામી તુલસીદાસ