સુવિચાર - પાંડુરંગ આઠવલે - 27 Jun 2009 - 8:44am

Quotation Category: 
Quotation: 
કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
Quotation Author: 
પાંડુરંગ આઠવલે