Quotation Category: સદ્વિચારQuotation: દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.Quotation Author: ચાણક્ય