સુવિચાર - સુદર્શન - 14 Sep 2009 - 2:04am

Quotation Category: 
Quotation: 
કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
Quotation Author: 
સુદર્શન