સુવિચાર - ભગવાન શંકરાચાર્ય - 14 Sep 2009 - 2:04am

Quotation Category: 
Quotation: 
પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
Quotation Author: 
ભગવાન શંકરાચાર્ય