સુવિચાર - સરદાર વલ્લભભાઈ પટેલ - 14 Sep 2009 - 2:04am

Quotation Category: 
Quotation: 
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
Quotation Author: 
સરદાર વલ્લભભાઈ પટેલ