સુવિચાર - વિષ્ણુપુરાણ - 14 Sep 2009 - 2:04am

Quotation Category: 
Quotation: 
ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્‍ગતિ પામે છે.
Quotation Author: 
વિષ્ણુપુરાણ