માનસ મુદ્રિકા - શ્રી રામ કથા - ૨૩ ભાગોમાં

સન ૧૯૯૮ (૧૨-૦૯-૯૮ થી ૨૦-૦૯-૯૮) માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા ગુજરાત રાજ્યના રજકોટ નગરમાં યોજાયી હતી (કથા નંબર # ૫૩૪) તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા હતો. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.

ઑડિયો સમય: 
કુલ ૨૭ કલાક