રામ અવતાર

સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા હતો. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક...
રે મન! તું કૃપાસાગર શ્રી રામચંદ્રના ભજન કર જે ઘોરતમ સાંસારિક ભયોને હરનાર છે, એમના કોમળ હાથ પણ કમળ સમાન છે અને પગ લાલ કમળ સમાન છે.
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય...