વ્યાકરણ

માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ જીજ્ઞાસામાં પણ વૃધ્ધી થતી જ જાય છે. પરમતત્વ પરમાત્માની કલ્પના પણ આ જીજ્ઞાસા વૃતિની દેન છે. જીવન...
આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ, એટલે આપણા સ્વનું વિલીનીકરણ, સ્વનું લીન થઇ જવું, અસ્તિત્વ ખલાસ થઇ જવું. હું પણું મટી જવું...
પશ્ચિમમાં આધ્યાત્મિક ધર્મવાદ સાવ જ ખતમ થઇ ગયો છે, જ્યારે પૂર્વમાં ધર્મ કેવળ ને કેવળ અંધવિશ્વાસમાં પરિવર્તન થઈ ગયો છે. અંધશ્રધ્ધામાં અને ચમત્કારોમાં ગળા દુબ બની ગયો છે, પરંતુ માનવ બન્ને જગ્યાએ...
માનવીય જીવનમાં કોઈ પણ સાધન કોઈ પણ પ્રકારની સિદ્ધી માટે જ હોય છે, ને સાધન વિના સિદ્ધી પ્રાપ્ત થઇ શકે જ નહી, પરંતુ સાધન સર્વજ્ઞ નહી હોવાના કારણે જ માનવ જે સાધન દ્વારા જે પ્રમાણમાં સિદ્ધી પ્રાપ્ત કરવાની...
પરમતત્વ પરમાત્મા પાસે પહોંચવાનો કોઈ એક જ માર્ગ હોય, એક જ સાધના પદ્ધતિ હોય તે સંભવી શકે જ નહી, કારણ કે માણસની જુદી જુદી પ્રકૃતિ હોય છે, તે પ્રકૃતિ અનુસાર માર્ગ પસંદ કરવાનો હોય છે. આ વસ્તુ સ્વીકાર્યા...
ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ નેતિક નિયમો અગિયાર છે જેમાં સત્ય, અહીંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, સર્વધર્મ,...
આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી...
માણસના જીવન સંગ્રામમાં જ્ઞાન એ કાંઈ બહુ કથાઓ સાંભળવાથી કે વાંચવાથી, મળી જતું હોત તો, આજે તો માહિતીનો જમાનો છે. ગુગલ ખોલો ત્યાં બધું જ વાંચવા મળી જાય છે. ને ટીવી ખોલો ત્યાં અનેક કથાઓ સાંભળવા મળે છે.