સ્તોત્ર-સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ...