સ્વામી રામસુખદાસજી
મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે જ. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ...
આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલતાં રહે છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે કે "હું" અને "પરમાત્મા" ન બદલાવવા વાળા છે.
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી. આ ખાસ વાત છે. જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ.