ગૌમાતા

આસો અમાસ અને કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા, વગેરે કરવું. ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન...
મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે જ. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ...