સ્વામી શિવાનન્દ
મોક્ષ જીવનનું પરમ લક્ષ્ય છે. જીવનના ઉદ્દેશ્યની પૂર્ણતા મોક્ષ છે. મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ જન્મ-મૃત્યુના બંધનથી મુક્તિ મળવા પર મૃત્યુલોકનું જીવન સમાપ્ત થાય છે. આપણા જીવનું વાસ્તવિક લક્ષ્ય જાણી લેવું જ...
સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો....
સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર...
અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.
બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના...
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ !
તમને નમસ્કાર, નમસ્કાર...
તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો,
તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.