કૃષ્ણ અવતાર
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને
સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું,
કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું...
ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન,
ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન...
આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (...
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧
સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો;
પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો...
જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે.
म्हारां री गिरधर गोपाल दूसरां णा कूयां ।
दूसरां णां कूयां साधां सफल लोक जूयां ।
भाया छांणयां, बन्धा छांड्यां सगां भूयां ।
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले,
गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले ।
श्री गंगाजी का तट हो, या यमुनाजी का बट हो,
मेरा सांवरा निकट हो... जब प्राण...
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે
તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે
આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે
ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા.