પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
Home
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ
- આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ...
- ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે...
- ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
- રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત...
- ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ...
નવીનતમ રચનાઓ
નવીનતમ રચનાઓ
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....
ગીતા અમૃત
એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે.
અન્યાન્ય રચનાઓ
અન્યાન્ય રચનાઓ
હે શિવ ! હે ઓંકાર ! હે પ્રભુ ! આપની જય હો. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવોના સમુહ કલ્યાણકારી મહેશજી સાથે આપ મારા કષ્ટોનું હરણ કરો.
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી...
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું...
એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને...
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય...
ઉભરતી રચનાઓ
ઉભરતી રચનાઓ
ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવનને નમસ્કાર.
હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા...
સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ...
બુદ્ધિની સાથે બળ તું, દઈ દે મને ઓ દાતા !
સંધ્યા ઉષાને વંદુ, હર પળ તને ઓ દાતા !
સંભળાવ તું સદા સત,...
આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના...
વેદ વાણી
જે એક જ છે અને જે મનુષ્યોના સર્વદ્રષ્ટા અને સર્વશક્તિમાન પાલક છે એની જ તું સ્તુતિ કર.
ऋगवेद ६/४५/१६
લોકપ્રિય રચનાઓ
લોકપ્રિય રચનાઓ
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ...
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ,
अज्ञानता से हमें तार दे माँ
तू स्वर की देवी ये संगीत तुझ से,
हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,...