ગુજરાતી
અગર તમે સ્વયં પોતાના સંબંધમાં જાણવા માગો છો, પોતાના જીવનની બનાવટ, એના આચરણ અને ગુણવત્તાના વિષયમાં જાણવા માગો છો, તો તમારે સ્વયંને જાણવું પડશે, સ્વયંનું પરીક્ષણ કરવું પડશે; કારણ કે સારા માટે સમસ્ત...
મહર્ષિ દયાનંદ અનૂપ શહેર (ઉત્તરપ્રદેશનું એક શહેર) માં રોકાયા હતા. એ દિવસોમાં સૈયદ મોહમ્મદ નામક ત્યાં એક અમલદાર હતા અને તેઓ અરબી-ફારસીના સારા એવા વિદ્વાન હતા. તેઓ મહર્ષિની સેવામાં નિત્ય-પ્રતિ ઉપદેશ...
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને
આપણી અધૂરી સાધનામાં પૂર્ણતા લાવવા માટે આપણે વેદાન્તની સાથે ધ્યાન, પૂજા અને યોગ દ્વારા માનવ સમાજમાં ખુદને નિરંતર એક આદર્શ માનવ બનવાના પ્રયાસમાં લાગી રહેવું જોઈએ. આપણે આ વ્યવહારિક તથ્યની અપેક્ષા નહીં...
એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને કબૂતર બોલ્યા "વાહ! આજે તે સવાર-સવારમાં જ આપણને ભોજનનો સુઅવસર મળી ગયો. ચાલો નીચે ઊતરીએ."
સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું,
કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું...
ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન,
ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન...
દરેક મનુષ્ય પોતાના કોઈ ને કોઈ નિશ્ચયથી યુક્ત હોય છે. આ જ નિશ્ચયને આધાર બનાવી એનો વ્યવ્હાર અને સમસ્ત કાર્ય થતું હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક જીવનો આ નિશ્ચય હોય છે કે "હું અપૂર્ણ છું અને મારે પૂર્ણતા...
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર લઈને આમ વ્યાપાર કરવાની રીત તેના નાના ભાઈને પસંદ ન હતી, છતાં મોટા ભાઈના માન ખાતર તેણે કશું કહ્યું નહીં...
બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો...